India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

વંદે ભારત...

9 mins. read
Veena Patil
Veena Patil
9 Mins Read
February 14, 2025
February 14, 2025

Quick Summary

Virtual sales partner meetings on Zoom and Teams can feel like a detox, but in person conversations still bring real satisfaction.

Before meetings, take a moment to appreciate the places and routines that kept you connected during the Zoom era.

If you are wondering whether to travel by train, try Vande Bharat for its modern comfort like WiFi, automated doors, CCTV, and GPS.

Vande Bharat has helped restore pride in train travel, making people talk about it at home and among friends.

The blog highlights how earlier train and flight travelers were treated differently, while Vande Bharat promotes a more equal, respectful experience.

Train travel is presented as a practical aspiration again, with cleanliness and good onboard facilities winning back travelers.

Published in the Sunday Chitralekha on 16 February, 2025

એકાદ બ્ાાબ્ાતનું આકર્ષણ હોવું,આકર્ષિત થવું તેવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે.સિચ્યુએશન્સ કેન બ્ાી ટર્ન્ડ અકાઉન્ડ,એ આપણને વંદે ભારત ટ્રેને બ્ાતાવી આપ્યું છું...

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સેલ્સ પાર્ટનર્સ મીટ હતી. હવે મોટા ભાગની મિટિગ્સ ઝૂમ અને ટીમ્સ પ્લેટફોર્મ્સ પરથી થાય છે.આ નિમિત્તે થેન્ક યુ. બ્ો વર્ષ પૂર્વે સેન હોજેમાં `ઝૂમ' હેડક્વાર્ટર્સના બ્ાિલ્ડિંગની બ્ાહાર કાર થોભાવીને ઊતરી અને તે વાસ્તુને મન:પૂર્વક નમસ્કાર કર્યા. કોવિડનાં બ્ો વર્ષમાં આપણને એકબ્ાીજા સાથે સંપર્કમાં રાખવામાં `ઝૂમ' ભગવાનની જેમ મદદે આવ્યું. આમ જોવાજોઈએ તો અમે આવું ગાંડપણ કરીએ છીએ. એટલે કે હું અને સુનિલા કાર હાયર કરીનેએપલ ગૂગલ કેમ્પસની મુલાકાત લઈએ અથવા પ્રદક્ષિણા કરીને પાછાં આવીએ. કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં એપલના હેડક્વાર્ટર્સના શોરૂમમાં જઈને ત્યાં યુએસએ ટુરની યાદગીરી તરીકે નવું કાંઈક, અર્થાત જરૂરતનું વેચાતું લઈએ.ભલે આ કપની સંપૂર્ણપણે કમર્શિયલ હોય,`ધે મીન બ્ાિઝનેસ!' એવી હોઈ શકે,પરંતુ તેમણે પોતાનું આયુષ્ય એટલું આસાન કરી નાખ્યું છે કે મને આ આધુનિક તીર્થધામ લાગે છે અને પછી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે તેમનાં દર્શન કરીએ છીએ.

અમારા સેલ્સ પાર્ટનર્સની મીટમાં જેમને આવવું હોય તેઓ આવે છે અને વર્ચ્યુઅલ મિટિગ્સનો ડિટોક્સ લીધો હોય તેમ અમે ત્રણ-ચાર કલાક એકબ્ાીજા સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીએ છીએ. આવા આ પ્રત્યક્ષ સંવાદની તક ઓછી મળતી હોવાથી તેમાં એક પ્રકારનો સંતોષહોય છે. તેમના પ્રશ્ન અને અમારા ઉત્તરો એવો સામાન્ય રીતે એજન્ડા હોય છે. એક અર્થમાં આ `નો એજન્ડા' મિટિગ્સ હોય છે. `પ્રત્યક્ષ એકબ્ાીજાને મળીને, વાતો કરીએ અને પછી જો કોઈ પ્રશ્ન હોય તો તેનો ઉકેલ લાવીએ,' એટલી જ અપેક્ષા હોય છે.આ સંવાદ ચાલતો હતો ત્યારે એક પાર્ટનરે કહ્યું, `આપણે ટ્રેનથી ટુર્સ કેમ કરતા નથી?'અમે કશું કહીએ તે પૂર્વે અન્ય એકે કહ્યું,`નહીં નહીં આજકાલ કોઈ પણ ટ્રેનથી જવા માગતા નથી. એટલો સમય ક્યાં હોય છે?' ઘણા બ્ાધાએ `હા સાચી વાત છે' એમ કહીને માથું હલાવ્યું.તે સમયે એક અવાજ આવ્યો, `અરે પણ તમે`વંદે ભારત' ટ્રેનથી ગયા છો ક્યારેય?શું મસ્ત ટ્રેન્સ છે. રુઆબ્ાદાર, ક્લીન, હાઈસ્પીડ, ઓટોમેટેડ ડોઅર્સ, ફાયર સેન્સર્સ, સીસીટીવી કેમેરા, વાયફાય ફેસિલિટી, બ્ોટરી બ્ોક અપ, જીપીએસ એમ મસ્ત સરંજામ ધરાવતીઆ ટ્રેન્સ ખરેખર બ્ાહુ સરસ છે.'અને પછી શરૂ થયો વંદે ભારત ટ્રેન્સ પરસંવાદ. દરેક જણ આ ટ્રેન્સ વિશે પોતાનોમત નોંધાવતા હતા.

સૌથી મહત્ત્વની વાત મને એ જણાઈ કેઆ વંદે ભારત ટ્રેન્સ પ્રત્યે બ્ાધાના મનમાં અભિમાન હતો. એટલે કે, અહીં કાળચક્ર ઊલટુ ફરતું દેખાયું. એક જમાનો હતો જ્યારે અમે અને પર્યટકો ફક્ત ટ્રેનથી પ્રવાસ કરતાં. આ પછી ટ્રેન કે વિમાન એવો વિકલ્પ ઉપલબ્ધ થયો. જોકે બ્ાનતું એવું કે ટ્રેનથી આવનારા પર્યટકો અને વિમાનથી આવનારા પર્યટકો વચ્ચે પર્યટકોમાં ભેદભાવ દેખાતો. એટલે કે ટ્રેનથી આવનારા પર્યટકોમાંતે દેખાતો. સેકડ ક્લાસમાં હોય તે નીચેનો અને એસીમાં હોય તે ઉપરનો. તે જ પછી વિમાનની બ્ાાબ્ાતમાં થયું. જે ટ્રેનમાં એસીમાં આવે તે નીચેનો થયો ને જે વિમાનથી આવતો તે ઉપરનો.અગાઉ જ્યારે ટ્રેન અને વિમાનથી આવેલા પર્યટકો એક જ ટુરમાં ભેગા થતા ત્યારે વિમાનથીઆવેલા પર્યટકમાંથી અમુક એરલાઈન્સનોટેગ પર્સ અથવા બ્ોગ પર યથાવત રાખી મૂકતા, કારણ કે અન્યોને બ્ાતાવવાનું હોય છે કે તેઓ વિમાનમાંથી આવ્યા છે. ધીમે ધીમે સમય મહત્ત્વનો બ્ાન્યો અને વિમાનપ્રવાસ જીવનની એક મહત્ત્વની જરૂર બ્ાની. ટ્રેનનો પ્રવાસ અમે ભૂલી ગયાં અને પ્રવાસીઓ પણ. ટ્રેનથી જવાનું સમય માગી લેનારું હોવા સાથે સ્વચ્છતા, ભોજનની બ્ાાબ્ાતમાં મધ્યમ વર્ગને એરપોર્ટસ અને ત્યાંની એકદર ફેસિલિટીઝે મોહિત કર્યા. અર્થાત રાજધાની એક્સપ્રેસ,શતાબ્દિ એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ગતિમાન, દુરાંતો એમ મસ્ત મસ્ત ટ્રેન્સે લોકોના મનમાં રેલવે પ્રત્યેનો આદર જીવંત રાખ્યો હતો અને હવે વંદે ભારતે તો કમાલ કરી બ્ાતાવી. લોકોનો રેલવે પરનો વિશ્વાસ વધ્યો. બ્ાલકે, ટ્રેનથી જવામાં તેમને અભિમાન લાગવા માંડ્યો. ઘેર ઘેર,ફ્રેન્ડ્સમાં વંદે ભારત પર ચર્ચા થવા લાગી.`વંદે ભારતનો પ્રવાસ' એક એસ્પિરેશન બ્ાની ગયો અને લોકો રેલવે તરફ વળ્યા. ટ્રેનમાં ફરતી વખતે જે નીચાપણું મહેસૂસ થતું હતું તે ઓછું થયું. વિદેશમાં ટ્રેન અને વિમાનમાં ભેદભાવ કરાતો નથી. એકથી અન્ય જગ્યાએ જતી વખતે `સૂટેબ્ાલ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ' એટલું જ તેમને ત્યાં જોવામાં આવે છે. આ નીચાપણું, તે મોટાપણું એવો વિચાર નથી હોતો અને આવું જ હોવું જોઈએ. તે આ વંદે ભારત એક્સપ્રેસની બ્ાાબ્ાતમાં બ્ાની રહેલું જોવા મળે છે. `હું ટ્રેનથી જઈ રહ્યો છું, હું વંદે ભારતથી જઈ રહ્યો છું, મેં તેજસ એક્સપ્રેસ બ્ુાક કરી છે ફેમિલી માટે' એવું ચિત્ર દેખાય છે. રેલવેનો પ્રવાસ ફરી એક વાર સ્ટેટસ સિમ્બ્ાોલ બ્ાનવા લાગ્યો. થેન્ક યુ ટુ શ્રી સુધાંશુ મણિ અને તેમની ટીમ, જેમણે `મેક ઈન ઈન્ડિયા' અંતર્ગત આ ટ્રેન પ્રત્યક્ષ સાકાર કરી. આપણા સન્માનનીય વડા પ્રધાને સતત `આત્મનિર્ભર ભારત' દ્વારા આ પ્રકલ્પને પ્રોત્સાહન આપ્યું અને આજે 136 વંદે ભારત એક્સપ્રેસ ભારતમાં આપણને એકથી અન્ય ઠેકાણે લઈ જાય છે અને આવી પાંચસો ટ્રેન્સ દોડાવવાનો તેમનો સંકલ્પ છે. આમાં હવે સ્લીપર ટ્રેન્સ પણ આવી રહી છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે વંદે ભારતે પ્રવાસીઓને ફરીથી રેલવે તરફ આકર્ષિત કર્યા છે. ભારતીયોમાં રેલવેનું આકર્ષણ જગાવ્યું છે. રેલવે વિશે તેમના મનમાં અભિમાન જાગૃત થયો છે.

એકાદ બ્ાાબ્ાતનું આકર્ષણ હોવું, આકર્ષિત થવું તેવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. સિચ્યુએશન્સ કેન બ્ાી ટર્ન્ડ અકાઉન્ડ,એ આપણને વંદે ભારત ટ્રેને બ્ાતાવી આપ્યું છું. `અરે યાર, આ વખતે મને બ્ાોરિંગ ટ્રેનથી જવું પડવાનું છે' તેને બ્ાદલે `અરે તને ખબ્ાર છે હું વંદે ભારતથી જવાનો છું. શું મસ્ત ટ્રેન છે.ટૂ ગૂડ એક્સપીરિયન્સ, મને આજકાલ વિમાન કરતાં ટ્રેન જ સારી લાગે છે.' આ પરિવર્તન લાવવાની ક્ષમતા આપણા જ દેશે, આપણા જ માણસોએ બ્ાતાવી દીધી છે. `આય હેવ ટૂ'પરથી `આય વોન્ટ ટુ' તરફ આપણને દોર્યા છે.

સેલ્સ પાર્ટનર્સની મિટિગે મને વિચારમાં મૂક્ી દીધી. આ એક ટ્રેને પરિસ્થિતિ બ્ાદલી, મન:સ્થિતિ બ્ાદલી. આકર્ષણ નિર્માણ કર્યું. મારા ઘરની બ્ાાબ્ાતમાં હું વિચાર કરવા લાગી. મને ઘરનું આકર્ષણ હોય છે ખરું? વર્ષમાં છ મહિના હું મહારાષ્ટ્રની બ્ાહાર અથવા દેશની બ્ાહાર હોઉં છું. મને વિદેશમાં જ રહેવાનું ગમે છે કે પોતાના ઘરે આવવાનું આકર્ષણ હોય છે? અને જો મને મહેસૂસ થાય કે મને બ્ાહાર ફરવાનું ગમે છે, ઘરે આવવાનું મન નથી તો મારે જાગી જવું પડશે, મારા ઘરનું મને આકર્ષણ શા માટે નથી તેનું કારણ મારે શોધી કાઢવું પડશે? ઘર અસ્વચ્છ છે તેથી?ઘર વાસણોનો ડેપો છે તેથી? ઘરના માણસો મારું સાંભળતાં નથી તેથી? ફક્ત પોતાને જ નહીંપણ મારા ઘરના માણસોને ઘર આવવાનુંમન થાય છે કે નહીં તે પણ ચેક કરવું જોઈએ. અને પછી બ્ાધાએ મળીને પ્રયાસ કરીને રેલવેની જેમ સિચ્યુએશન બ્ાદલવી જોઈએ. ઘરનું આકર્ષણ હોવું જ જોઈએ એવું મને લાગે છે. મારા ઘરને, મને સંભાળનારી વર્ષા અને શ્રુતિને તેમના ઈન્ડકશનમાં કહેવાયું કે, `તમારે એક જ ધ્યાનમાં રાખવાનું છે કે એક જ ઘર છે આપણું અને તે `ઘર એક મંદિર' જેવું આપણે સાચવવું જોઈએ, રાખવું જોઈએ.'

જે ઘરની બ્ાાબ્ાતમાં છે તે જ સ્કૂલની બ્ાાબ્ાતમાં છે. અહીં પણ આપણે ચેક કરવું જોઈએ કે સ્કૂલમાં જવાનું આકર્ષણ આપણા બ્ાાળકોને છે કે નહીં? તેમને સ્કૂલ ગમે છે કે નહીં? સ્કૂલમાં જવા બ્ાાળકોમાં તેટલો જ ઉત્સાહ હોય છે કે નહીં?અને અહીં સ્કૂલનું મોટે ભાગે આકર્ષણ થાય તે માટે કામ કરવું જોઇઈએ. બ્ાાળકો સ્કૂલમાં જવા કટાળો કરતા હોય તો તેનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. કાંઈક એવું કરવું જોઈએ કે બ્ાાળકો સ્કૂલમાં જવા માટે આકર્ષિત થાય. બ્ાાળકોએ ખુશીથી સ્કૂલમાં જવું જોઈએ અને સ્કૂલ પતી ગયા પછી તેમને ઘરે આવવાનું પણ મન થવું જોઈએ.

રોજ સવારે ઓફિસમાં જવાનું મન હોય અને સાંજે ઘરે આવવાનું મન હોય તે રીતે આપણે આપણું કરિયર, આપણું ઘર અને આપણું જીવન સારી રીતે કેળવ્યું છે એમ કહી શકાય. અને આ બ્ાાબ્ાત આપોઆપ થતી નથી. તે માટે વિચારપૂર્વક બ્ાહુ કામ કરવું પડે છે. કહેવાય છે ને કે જીવન અવરોધોની રેસ છે, પછી તે અવરોધ સહજ રીતે દૂર કરવાની આપણી પણ તૈયારી હોવી જોઈએ.

અમારી કોર્પોરેટ ઓફિસમાં અમે ફોલો કરીએતે દસ કમાન્ડમેન્ટ્સ લખી રાખ્યા છે. તેમાં એક છે, `એમ આય પોપ્યુલર એન્ડ ડાઉન ટુ અર્થ?' આપણે પોતે જ પોતાને સતત ચેક કરવું જોઈએ. ઓર્ગેનાઈઝેશનમાં અનેક લીડર્સ હોય છેઅને ઓર્ગેનાઈઝેશન ચલાવતી વખતે આપણું ધ્યાન આ સર્વ લીડર્સ પર હોવું જોઈએ.લીડર્સ સાથે રહેવાનું, લીડર સાથે બ્ાોલવાનું આકર્ષણ તેમના ટીમ મેમ્બ્ાર્સને છે કે નહીં?એ જોવું જોઈએ. લીડરના સકસેસ મંત્રની અનેક બ્ાાબ્ાતોમાંથી આ એક છે, જે તે લીડરે પણસતત ચેક કરવું જોઈએ. ટૂકમાં પોતાની અંદરપણ આત્મપરીક્ષણની આદત કેળવવી જોઈએ.

આપણને ઘરનું આકર્ષણ, બ્ાાળકોને સ્કૂલનું આકર્ષણ, યુવાનોને કરિયરનું આકર્ષણ,દરેકને કામનું આકર્ષણ... આ બ્ાધામાં ટોપ પર છે આપણને આપણા દેશનું આકર્ષણ હોવું જોઈએ, દેશ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સારા દેશ નિર્માણ કરવાની જવાબ્ાદારી મોટે પાયે રાજકારણીઓની હોય છે પરંતુ આપણા બ્ાધાએ મળીને આ દેશ બ્ાનાવવાનો છે, તેથી આપણે દરેકે એક સારા નાગરિક બ્ાનવાની જવાબ્ાદારી પાર પાડવાની છે.

ઓહ, ઘણું બ્ાધું `બ્ોન ડ્રેન' ઓલરેડી થઈ ગયું છે. હવે તો જાગી જઈએ. આપણી ફરજ સારી રીતેપાર પાડીએ અને ખરા અર્થમાં આપણાસુજલામ સુફલામ ભારતનું આકર્ષણ આપણી ભાવિ પેઢીને થાય તે માટે યોગદાન આપીએ.ફક્ત ભારતીયોને જ નહીં પણ ફોરેનર્સને પણ આપણા ભારતમાં આવવાનું આકર્ષણ હોવું જોઈએ એવું કામ આપણી પાસેથી થવું જોઈએઅને તે આપણું લક્ષ્ય હોવું જોઈએ.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
બિયોન્ડ દ સ્ટાર્સ
9 mins, read

બિયોન્ડ દ સ્ટાર્સ

Published in Gujarat Samachar. Date 31st May, 2026 ...સમસ્યા ફાઇન ડાઇનિંગમાં નથી. સમસ્યા એ છે કે ટ્રાવેલ એવી રીતે કરવું, જાણે ફાઇન ડાઇનિંગ જ શોધવા જેવી એકમાત્ર વસ્તુ હોય.... પ્રવાસ દરમિયાન મેં જ

કેટલા વહેલા?
9 mins, read

કેટલા વહેલા?

Published in Gujarat Samachar. Date 24th May, 2026 ...તમારી છેલ્લી ફ્લાઇટ પર પાછા વિચારો. શું તે શાંત હતી કે અસ્તવ્યસ્ત? શું તે કંઈક રોમાંચક શરૂઆત જેવું લાગ્યું, કે તમે પહેલેથી જ થાકેલી અવસ્થામાં બ

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!
9 mins, read

તમારો બિગ, બોલ્ડ, બ્યુટિફુલ અમેરિકન ડ્રીમ... લેટ્સ ગો!

Published in Mumbai Samachar. 17th May, 2026 કેટલીક સફરો ફક્ત તમારી વિશ લિસ્ટમાં રહે છે. કેટલીક આખી જિંદગીનું સપનું બની જાય છે. અને પછી આવે છે નોર્થ અમેરિકા. ટાઇમ્સ સ્ક્વેરની ચમક, નાયાગ્રા ફૉલ્સનો

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

150+ Veena World Offices
Locate Us
Request a Quote
1800 313 5555
Connect with us

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top