Gujarati

Gujarati, Language

હુર્રે… રવિવારે રજા

રવિવારની રજા કઈ રીતે પડી તેનું પગેરું કાઢ્યું તો બ્રિટિશોએ 1843માં તે શરૂ કર્યાની જાણકારી મળી. ગયા અઠવાડિયાના એક સમાચાર અનુસાર ભારતીયોને રવિવારની પહેલી રજા 10 જૂન, 1890ના રોજ અને તે અંગ્રેજ સાહેબની મહેરબાનીથી નહીં પણ શ્રી નારાયણ મેઘાજી લોખંડે નામે મરાઠી માણસે છ વર્ષ સુધી બ્રિટિશો સાથે કરેલા સંઘર્ષ […]

Gujarati, Language

લેટ્સ ગો લડાખ!

લેહ લડાખના અજસ્ત્ર પહાડ, અસીમિત પ્રસરેલું પેંગોંગ લેક, માઈલોના માઈલો સુધી પ્રસરેલો રણ, ક્ષિતિજ સુધી દેખાતો રૂક્ષ પ્રદેશ, ક્યારેક કડકડતી ઠંડી, અચાનક વરસતો વરસાદ, તો ક્યારેક થોડા તડકા સાથે તમને ગોરામાંથી શ્યામળ બનાવનારો બળબળતો તાપ… હજારો પર્યટકોને લેહની સહેલગાહ કરાવીને લાવવાને લીધે લેહ વિશે પર્યટકોના મનમાં રહેલો ડર રીતસર કાઢી […]

Gujarati, Language

યંગ એન્ડ ફ્રેશ

એઝ અ લીડર અન્યોના ગુણદોષ ઓળખીને તેમાંના દોષોને દુલર્ક્ષિત કરીને તેમના ગુણોને અગ્રતા આપીને તેમાં છુપાયેલો હીરો શોધવાનું કામ મને ફાવશે? આ સ્વ:પરીક્ષા પણ લેતા આવડવી જોઈએ પોતે જ પોતાની પરીક્ષણ લેવાનું એ મહત્ત્વનું અસ્ત્ર અમે અમારે માટે ઉપયોગ કરી રહ્યા છીએ, જે અત્યંત પ્રભાવશાળી છે. હવે તો પાંચ વર્ષ […]

Gujarati, Language

ફ્લેક્સી સમર વેકેશન

હવે ભારતમાં અને વિદેશમાં પર્યટકો મોટી સંખ્યામાં સહેલગાહ કરી રહ્યા છે. આપણા ભારતીયોની ઉનાળાની રજા એટલે બધાં જ પર્યટનસ્થળની સુપરપીક સીઝન. આમ છતાં હજુપણ ભારતમાંથી એક ટકા જ પર્યટકો પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રમાણ દસ ટક્કા અથવા વીસ ટક્કા સુધી થાય તો? તેના પર ઉપાય છે ફ્લેક્સી સમર વેકેશન… […]

Gujarati, Language

સાદી સાદી વાતો ભાગ ૭

ગ્રુપ ટુર અને ઈન્ડિપેન્ડન્ટ ટેલરમેડ હોલીડે આ બે અલગ અલગ બાબત છે અને બંને બાબત વીણા વર્લ્ડ કરે છે. પર્યટકોની આ બે ‘મન:સ્થિતિ’ છે એવું મારું માનવું છે. ગ્રુપ ટુર મેન્ટાલિટીનો પર્યટક જો ઈન્ડિપેન્ડન્ટ હોલીડેમાં જાય અથવા ઈન્ડિપેન્ડન્ટ હોલીડેવાળો ગ્રુપ ટુરમાં આવે તો તે આખી સહેલગાહનો ધબડકો બોલાઈ શકે છે. […]

Gujarati, Language

સાદી સાદી વાતો ભાગ ૬

દરેક આવનારી નવી અથવા રિનોવેટ થનારી હોટેલ જેટ સ્પ્રેની પ્રોવિઝન કેમ કરતી નથી? જેટ સ્પ્રે એક સ્વચ્છ સોલ્યુશન છે પણ તે માન્ય કરવા પશ્ચિમી દેશો તૈયાર નથી. એક બાજુ ‘પેપર બચાવો, પર્યાવરણનું સંતુલન જાળવો’ એવી બૂમો મારવાની અને અત્યંત આસાન સોલ્યુશન ઉપલબ્ધ હોવા છતાં ઈગો ખાતર પેપર્સનો નાશ કરવાનો. રોજ […]

Gujarati, Language

સાદું સરળ સહેલું…

વીણા વર્લ્ડ થયા પછી અમે અમારી સંસ્થા માટે ઉદ્દેશ, તત્ત્વ, મૂલ્ય પાકા કર્યાં અને સંસ્થા ચલાવનારા અમે બધા માટે વ્યક્તિગત આચારસંહિતા તૈયાર કરી, જેને અમે ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ નામ આપ્યું. ચાર વર્ષમાં એક અગ્રગણ્ય ટ્રાવેલ કંપની બનાવવા માટે દરેક ટીમ મેમ્બરને તન, મન અને વિચારથી, આચારથી સમૃદ્ધ કરવાનું મહત્ત્વનું હતું, જેની […]

Gujarati, Language

સાદી સાદી વાતો ભાગ 5

દરેક માણસની, સમાજની, રાજ્યની, દેશની પ્રતિમા આ રીતે તૈયાર થતી હોય છે અને મને લાગે છે કે આપણી પ્રતિમા કેવી છે તેનો આપણે સતત વિચાર કરતાં રહેવું જોઈએ. અર્થાત, પ્રતિમા સારી રહે તે માટે દેખાડા માટે સારી બાબતો કરવી તે પણ અલાઉન્ડ નથી. આપણે જે કાંઈ છીએ તે આંતરબાહ્ય હોવું […]

Gujarati, Language

સાદી સાદી વાતો ભાગ 4

‘ધે આર ઓલ્વેઝ ઈન અ હરી બટ નેવર ઓન ટાઈમ!’ આ લેબલ આપણને ‘ઈન્ડિયન ટાઈમ’ની જેમ ચોંટી ગયું છે. સાચા ભારતીયનું લોહી આ સાંભળીને ઊકળી ઊઠે છે, પરંતુ નામ કમાવા માટે ઘણાં વર્ષો લાગે છે તેમ આ રીતે ખરાબ પ્રતિમા નિર્માણ થવા માટે બહુ ઓછાં વર્ષ લાગ્યાં. બલકે, કલેક્ટિવ્લી આપણે […]

Gujarati, Language

અરેરે કે અરે વાહ?

દર અઠવાડિયે પ્રવાસ અનિવાર્ય છે. તે ત્રાસદાયક, ‘એકદમ નહીં જોઈતો પ્રવાસ’ એટલો કષ્ટપ્રદ થઈ શકે, પરંતુ પર્યટકોને, એસોસિયેટ્સને અને અમારા ટુર મેનેજર્સને મળવાનું આ ત્રણ બાબત મારા પ્રવાસનો હેતુ બની છે ને જે સમયે આ હેતુ સ્પષ્ટ થયો ત્યારથી આજ સુધી ‘અરે યાર, ફિર સે બેગ ભરો, નિકલ પડો’ને બદલે […]