Author: Veena Patil

Gujarati

બધુ જ શક્ય છે

એક માત્ર તે પેપરે બતાવી દીધુ છે કે ‘એવરીથિંગ ઈઝ પોસિબલ, નથિંગ ઈઝ ઈમ્પોસિબલ.’ આપણે સાચા હોઈ શકીએ, માણસોની-સગઠનોની શક્તિ પર આપણો વિશ્ર્વાસ હશે, કામ પર-પ્રયાસો પર આપણી નિષ્ઠા હશે, તેમા કાચા નહીં પડીએ-પાછળ નહીં રહીએ-હારી નહીં જઈએ એવી આશાભરી માનસિકતા આપણા સપૂર્ણ સમૂહમા હોઈ શકે, નીતિમૂલ્યો-નૈતિકતાની કક્ષા આપણને ખબર […]

Marathi

भारत दाखवूया!

आम्ही वीडा उचललाय की, ह्या परदेशींना-NRIsना आमच्या टूर मॅनेजरच्या दिमतीत भारताची एक छानशी ओळख करुन द्यायची, सुरक्षितरित्या सहल घडवायची. भारतातून परत जाताना त्यांच्यात अपेक्षेपेक्षा जास्त मिळाल्याची-बघितल्याची भावना निर्माण झालीच पाहिजे पण त्याचसोबत भारत त्यांना वाटलं होतं त्यापेक्षा किंवा त्यांच्या ऐकीव माहितीपेक्षा सुंदर वाटला पाहिजे. एक भारतीय पर्यटनसंस्था म्हणून आपलं ते […]

Gujarati

મૈ હુ ના

‘બીટ્વીન દ લાઈન્સ’ શુ કહે છે આ પત્ર? ‘સહેલગાહ સારી થઈ,’ ‘ઈટ વોઝ ઓકે!,’ ‘ઈટ વોઝ સુપર્બ!’ ‘ફેન્ટાસ્ટિક એક્સપીરિયન્સ!…’ અમારા પર્યટકોના કોઈ પણ પત્રમાથી તેમણે શુ લખ્યુ તેના કરતા તે પત્ર શુ બોલે છે આપણી સાથે તે જાણવાની આદત પડી ગઈ છે. પ્રોમિસ કર્યા પ્રમાણે પર્યટકોને બધુ મળ્યુ કે? તે […]

Marathi

वीणा वर्ल्ड अ‍ॅट युवर सर्व्हिस

प्रत्येक कुटुंबासाठी आणि कुटुंबातल्या प्रत्येकासाठी आहे वीणा वर्ल्ड. थोडक्यात फॅमिलीसाठी ग्रुप टूर्स किंवा कस्टमाईज्ड प्रायव्हेट हॉलिडेज्, न्युली मॅरिड कपल्ससाठी हनिमून टूर्स, महिला-मुलींसाठी वुमन्स स्पेशल, ज्येष्ठांसाठी सीनियर्स स्पेशल, आजी आजोबा नातवंडांसाठी ग्रँड पॅरेंट्स-ग्रँड चिल्ड्रन स्पेशल, मुलगा-सून वा मुलगी-जावई मिड एज् कपल्ससाठी ज्युबिली स्पेशल, स्वतंत्र विचारसरणीच्या तरुणाईसाठी सिंगल्स स्पेशल तसेच… आम्ही मुलांना […]

Gujarati

મારું એવરેસ્ટ!

જીવનમા ધ્યેય હોય તો તે આવા જ ઊંચા હોવા જોઈએ, સહજ પાર કરી શકાય એવા નહીં હોવા જોઈએ. અનેક વાર ભારે જ હિમ્મત ઉઠાવ્યા પછી, અનેક વાર ‘નાદ પણ છોડો’ એવી મન:સ્થિતિ થઈને પણ ‘દટે રહો ઔર એક બાર, ઔર એક બાર’ એમ કહીને પ્રયાસોની અખડ પરાકા:ા કર્યા પછી જ્યારે […]

Marathi

शक्तीयुक्त स्फूर्तीयुक्त

आजूबाजूचं जग झपाट्याने बदलतंय, जागतिकीकरण आणि स्पर्धा ह्याची अदृश्य अशी भिती प्रत्येकाच्या मनाच्या कोपर्‍यात कुठेतरी दडलेली आहेच पण रोजची चॅलेंजेसही वाढायला लागली आहेत. आपण एखादी गोष्ट करायला जातो आणि वातावरणच बदलून जातं. पुन्हा नवा विचार, नवी मांडणी, नवी गणितं. कधी एखाद्या गोष्टीवर केलेली मेहनत वाया जाते तर कधी आर्थिक नुकसानीला […]