Language

Gujarati

પચાસની અંદર સો-2

‘વ્હોટ ઈઝ યોર ગોલ ઈન લાઈફ?’ એવો કોઈ પ્રશ્ર્ન પૂછે તો આજના મલ્ટીટાસ્કિંગના જમાનામાં મૂંઝવણ થાય છે. ફેમિલી, એજ્યુકેશન, હેલ્થ, કરિયર, વેલ્થ, સોશિયલ, રિટાયરમેન્ટ અને અનેક સ્તર પર અલગ અલગ લક્ષ્યો હોય છે. આ મહત્ત્વનાં ‘લક્ષ્ય’ પૂર્ણ કરતી વખતે તેમાં વધુ એક ‘લક્ષ્ય’નો ઉમેરો થયો અને તે છે ‘પર્યટન.’ અને […]

Marathi

पन्नाशीच्या आत शंभरी-२

‘व्हॉट इज युवर गोल इन लाईफ?’ हा प्रश्‍न आला की गडबडायला होतं, आजच्या मल्टिटास्किंगच्या जमान्यात. फॅमिली, एज्युकेशन, हेल्थ, करियर, वेल्थ, सोशल, रीटायरमेंट अशा अनेक स्तरांवरची वेगवेगळी लक्ष्य असतात. ही महत्त्वाची ‘लक्ष्य’ पूर्ण करीत असतानाच त्यात अजून एका ‘लक्ष्य’ची भर पडलीय, ती म्हणजे ‘पर्यटन’. आणि त्यातलंच एक लक्ष्य आम्ही आमच्या महिलांसाठी-वुमन्स […]

Marathi

ज्येष्ठांची श्रेष्ठ भ्रमंती

सीनियर्स स्पेशल ह्या वीणा वर्ल्डच्या सहलींची लोकप्रियता वाढतेय. जास्तीत-जास्त ज्येष्ठ मंडळी जगाची भ्रमंती करताहेत, ही चांगली गोष्ट आहे. अर्थात, तो व्यवसायाचा भाग आहे पण ज्येष्ठ मंडळींची सहल ही काळाची गरज आहे. एका वर्षात तीन ते चार सहली करणारी ज्येष्ठ मंडळी ह्याचं उदाहरण आहेत. ज्येष्ठ मंडळींच्या वाढत्या पर्यटनाची, एकामागून एक देश […]

Gujarati

જ્યેષ્ઠોની શ્રેષ્ઠ સહેલગાહ

સિનિયર્સ સ્પેશિયલ વીણા વર્લ્ડની સહેલગાહની લોકપ્રિયતા વધી રહી છે. એક વર્ષમા‘ ત્રણથી ચાર સહેલગાહ કરનારા જ્યેષ્ઠ પર્યટકો તેનો દાખલો છે. જ્યેષ્ઠ પર્યટકોની વધતી સહેલગાહના‘-એક પછી એક દેશ જોવાના‘ કારણો શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે અલગ અલગ વાત સામે આવી. અગાઉ સહેલગાહ કરવી તે શ્રીમ‘તોની મક્તેદારી હતી. તેઓ ખુશી માટે અથવા દૃષ્ટિકોણ […]

Marathi

हाय! हॅलो! नमस्ते!

आपण शेक हॅन्डसाठी हात पुढे करावा तर समोरच्याने आपल्याला मिठी मारावी, आपण मिठी मारण्यासाठी पुढे जावं तर समोरच्याने आपण भारतीय असल्याची नोंद घेऊन आपल्याला नमस्कार करावा. जवळची मैत्री असली की नुसत्या शेक हॅन्डने काम भागत नाही. तेव्हा ‘व्हेन इन रोम, डू अ‍ॅज् द रोमन्स डू’ ही म्हण जगत जगभर फिरताना […]

English

बी माय गेस्ट

सातही खंडांवरील अनेक देशांना भेट दिल्यानंतर काही ठिकाणांच्या आठवणी ह्या पुसटश्या झाल्यात. स्थलदर्शनांच्या जागा आणि त्यांची नावंही अनेकदा विसरायला होतात पण लक्षात राहतात ती अहमदसारखी माणसं. फाईव्ह स्टार व लक्झरी हॉटेल्समध्ये नेहमीच आपले लाड केले जातात व सर्व्हिस उत्तमच मिळते. पण शिकवलेल्या वागणुकीपेक्षा जेव्हा मनापासून केलेलं आदरातिथ्य अनुभवायला मिळतं, तेव्हा […]

Gujarati

જવાનું રહી ગયું…

વર્ષોવર્ષ પ્રવાસ ચાલુ હોવા છતાં ઘણાં બધાં પર્યટનસ્થળો, ઠેકાણાં, રાજ્ય અથવા દેશ જોવાનાં રહી ગયાં છે. મારાં, અમારાં અને તમારાં પણ. અગાઉ પર્યટનનું આટલું કશું નહોતું, યુરોપ, અમેરિકા થઈ જાય એટલે પર્યટન પૂરું થતું હતું. જગપ્રદક્ષિણા પૂરી નહીં થવા માટે અનેક કારણો હતાં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યનો, દેશનો […]

Gujarati

પચાસની અંદર સો

નો ડાઉટ, મહિલાઓ પર વધુ જવાબદારી છે અને જવાબદારી વધુ હોવાનું કારણ તે ઝીલવાની તેની ક્ષમતા છે. જવાબદારીથી જીવનમાં આગળ વધતી વખતે જીવનની ખુશી વધારીને આગળ જતાં આવડવું જોઈએ અને આ ખુશીનાં કારણો આપણે પોતે જ શોધવાં જોઈએ. ‘મહિલાઓની ખુશી’ આ વાત મારા માટે સૌથી મહત્ત્વની છે, જેથી ‘પચાસની અંદર […]

Marathi

पन्नाशीच्या आत शंभरी

नो डाऊट, महिलांवर जास्त जबाबदारी आहे आणि जबाबदारी जास्त असण्याचं कारण, तिची क्षमता आहे ती पेलण्याची. जबाबदारीने आयुष्य मार्गक्रमण करीत असताना जगण्यातला आनंद वाढवत नेता आला पाहिजे, आणि ह्या आनंदाची कारणं आपली आपण शोधली पाहिजेत. ‘महिलांचा आनंद’ ही गोष्ट माझ्यासाठी सर्वात महत्त्वाची, म्हणूनच ‘पन्नाशीच्या आत शंभरी’ हे लक्ष्य निर्माण केलंय […]

Marathi

गेले जायचे राहून…

वर्षानुवर्षाचा प्रवास सुरू असूनही खूप पर्यटनस्थळं, ठिकाणं, राज्य किंवा देश बघायचे राहून गेलेत. माझे, आमचे आणि तुमचेही. पूर्वी पर्यटनाचं एवढं काही नव्हतंच, युरोप अमेरिका झालं की पर्यटन संपत होतं. कारणं अनेक होती जगप्रदक्षिणा का झाली नाही ह्याची, पण आता परिस्थिती बदललीय. राज्याचा, देशाचा आणि परदेशाचा प्रवास सोपा झालाय, आटोक्यात आलाय […]