Gujarati

યુરોપ- કયુ? ક્યારે? ક્યા? કઈ રીતે? કોની સાથે?

Reading Time: 6 minutes

આજકાલ ગ્લોબલ વોર્મિંગને લીધે યુરોપમા પણ હીટ વેવ વધવા લાગી છે. આથી યુરોપની મસ્ત ઠડી અનુભવવી હોય તેમણે સપ્ટેમ્બર-ઓક્ટોબર અથવા માર્ચ-એપ્રિલમા સહેલગાહ પર નીકળવુ જોઈએ. જેમને ટ્યુલિપ ગાર્ડન્સ જોવાનુ હોય તેમણે આગામી વર્ષે ૨૧ માર્ચથી ૧૦ મે દરમિયાનની એમ્સ્ટર્ડેમની મુલાકાત લેતી સહેલગાહ પસદ કરવી જોઈએ. એકલા આવતા પર્યટકોએ વુમન્સ સ્પેશિયલ અથવા સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ પસદ કરવી.

યુરોપ હવે જીવનનુ સપનુ રહ્યુ નથી. મારા પર્યટન જીવનમા જ્યારે મેં પહેલી વાર યુરોપ સહેલગાહ જાહેર કરી ત્યારે જાહેરખબરનુ વાક્ય હતુ, ‘કાયમ મનમા વસાવેલુ એક સપનુ એટલે યુરોપ. આ સપનુ સાકાર કરવા માટે યોગ્ય નિર્ણય લો, ખાતરીદાયક વિકલ્પ પસદ કરો.’ હવે સમય બદલાયો છે. અનેક પરિવર્તન આવ્યા છે. જોકે આજે પચાસ અથવા સાઈઠ ઉંમર આસપાસ છે તેમણે વિદેશ પ્રવાસ માટે ત્રણ વર્ષમા એક વાર અનેક કાગળિયા દાખલ કર્યા પછી પાચસો ડોલર્સ મળતા એ કાળ પણ જોયો છે અને આજે એક વર્ષમા વિદેશમા નીકળેલા પ્રવાસીઓને દસ હજાર ડોલર્સ લેવાની સરકાર માન્યતા છે તે પણ તેઓ જોઈ રહ્યા છે. આ લક્ષણો એ બતાવે છે અન્ન, વસ્ત્ર, છત અને શિક્ષણ જેવી જીવન જરૂરી બાબતોની જરૂરતો પૂરી કર્યા પછી બાકી બચતા પૈસા વધ્યા છે. હાલમા જ જાહેર કરવામા આવેલી સખ્યાશાસ્ત્રની આકડાવારી અનુસાર ગયા વર્ષે અઢી કરોડ જેટલા ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો અને સામાન્ય રીતે ૨૫ હજાર કરોડ યુએસ ડોલર્સ જેટલા રૂપિયા ખર્ચ કર્યા. એટલે કે, પોણાબે લાખ કરોડ ભારતીય રૂપિયા!!!! પર્યટન ક્ષેત્ર માટે આ આકડા આશા વધારનારા છે. અનેક ઉદ્યોગો વિશે મદીના સમાચાર સાભળતી વખતે ઉદાસી આવેલા વ્યવસાયી મનને તેમાથી થોડો દિલાસો મળશે. અમે જોકે આજ સુધી ક્યારેય પર્યટન ક્ષેત્રના ભવિષ્ય વિશે શકા કરી નથી. આપણો આપણા વહાલાજનો પર જેટલો વિશ્વાસ હોય છે તેટલો જ વિશ્વાસ અમારા આ પર્યટન ક્ષેત્ર પર અગાઉથી છે. છ વર્ષ પૂર્વે શૂન્ય થયા ત્યારે પણ આ જ વ્યવસાયમા આવવાનુ છે તે વિશે બેમત નહોતો અને આ વિશ્વાસ હમણા પણ છે અને આ પછી પણ આ ક્ષેત્રના ભવિષ્ય વિશે તે તેટલો જ દૃઢ છે. ઊલટુ, અમારા જેવી પર્યટન સસ્થાઓની જરૂરતો દિવસે દિવસે વધવાની છે. દુનિયા મોટે ભાગે અનિશ્ચિતતા તરફ ઝૂકી રહી છે તે આપણે રોજ જોઈ રહ્યા છીએ ત્યારે ‘હોલીડે’ બાબત માટે કોઈક ખાતરીદાયક પર્યટન સસ્થા અથવા પર્યટન વ્યાવસાયિકનો આધાર હોવો જોઈએ તેવી આશા વધી રહી છે. હાલમા જ જેટ એરવેઝ જેવી મોટી એરલાઈન્સ ભાગી પડ્યા પછી પર્યટકોએ તેનો અનુભવ લીધો જ છે. ભરસીઝનમા પર્યટકોની નક્કી થયેલી હોલીડે વ્યવસ્થિત પાર પાડવા અમને મોટુ આર્થિક માનસિક નુકસાન સહન કરવુ પડ્યુ પણ પર્યટકોને તેની શૂન્ય અથવા ઓછામા ઓછી અસર વર્તાય તેનુ અમે ધ્યાન રાખ્યુ. ક્યારેય પણ, ક્યાય પણ, કશુ પણ બની શકે ત્યારે ગ્રુપ ટુર્સ દ્વારા આવેલા પર્યટકો અને તેમની જોડેના ટુર મેનેજર એકત્ર હોવા તે એકબીજાને મોરલ સપોર્ટ હોય છે અને તેમની પડખે વર્ષના ત્રણસોને પાસઠ દિવસ ૨૪ડ૭ વીણા વર્લ્ડ ટીમ મજબૂત રીતે ઊભી હોય છે. એરલાઈન્સ સાથે રહેલા સારા સબધો, ભારતમા કે વિદેશમા બધા મન:પૂર્વક કામ કરનારા અમારા ત્યાના સપ્લાયર્સ-પાર્ટનર્સ મુશ્કેલીઓમા કોઈ પણ સહયોગ કરવા તૈયાર હોય છે. હમણા સુધી અડચણો અનત આવી, કારણ કે ભારતભર અને દુનિયાભરમા સચાર છે પણ ક્યારેય અટવાઈ પડ્યા હોય તેવુ બન્યુ નથી. તરત જ કોઈક ને કોઈક રસ્તો નીકળતો જ હતો.

બધુ સારુ હોય છે ત્યારે બાબતો બરોબર પાર પડતી હોય છે પણ અમારી પર્યટન સસ્થાઓની કસોટી અડચણો આવે ત્યારે થાય છે. કેટલા ઝડપથી ઓછામા ઓછા ત્રાસમા આપણે તે અચાનક ઉદ્ભવેલી મુશ્કેલ પરિસ્થિતિ પર માત કરીએ તે મહત્ત્વનુ હોય છે. આજે આ બધુ યાદ આવવાનુ કારણ પર્યટકોએ હમણા શરૂ કરેલી આગામી વર્ષની એટલે કે સમર વેકેશનની યુરોપ સહેલગાહના બુકિંગ છે. હવે બધી જ પર્યટન સસ્થાઓ પોતપોતાના પ્લાન્સ જાહેર કરશે અને પર્યટકોમા મૂઝવણની સ્થિતિ પેદા થશે. એકાદ સહેલગાહની ચોક્કસ કિંમત કેટલી? યુરોપમા જવાનુ તો છે પણ આટલી બધી સહેલગાહમાથી ચોક્કસ કઈ સહેલગાહ પસદ કરવી? કઈ સીઝનમા જવાનુ? કોની જોડે જવાનુ? આવા અનેક પ્રશ્નો સામે ઊભા રહે છે. સ્વાભાવિક રીતે તે જ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જ અમે છીએ અને આ લેખનુ પ્રયોજન પણ તે જ છે. બધા પ્રશ્નોના વ્યવસ્થિત જવાબો મળવા જ જોઈએ. અગાઉ યુરોપમા જવાનુ એટલો જ વિચાર કરીને પર્યટકો અમારા કાર્યાલયમા આવતા. એટલે કે, ઉપર નોંધ કરેલા બધા પ્રશ્નો તેમના મનમા રહેતા પણ તેમા હવે ઉમેરો થયો છે વધુ એક પ્રશ્નનો અને તે છે ચોક્કસ કયુ યુરોપ અમે જોઈશુ? ચાલો, એક-એક પ્રશ્નનો ઉકેલ લાવીએ.

આરભમા જ કહ્યા પ્રમાણે યુરોપ ફક્ત એક વાર જવાનુ સ્થળ રહ્યુ નથી. વીણા વર્લ્ડના છ વર્ષના આયુષ્યમા પાચ-પાચ વાર યુરોપમા જઈને આવેલા પર્યટકો છે અને હજુ પણ તેમનુ ઘણુ બધુ યુરોપ જોવાનુ બાકી છે. તેમા કશુ ખોટુ નથી, કારણ કે દુનિયાના પર્યટનનો વિચાર કરવામા આવે તો યુરોપ દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરવામા કાયમ નબર વન રહ્યુ છે. સતત અગ્રસ્થાને રહ્યુ છે. બીજા નબર પર રહેલા ખડમા અને યુરોપમા વિઝિટર નબર્સની બાબતમા મોટો ફરક છે જેથી તે બીજા નબરનો કોઈ અર્થ નથી એટલુ પર્યટન યુરોપમા ફડ્ઢલ્યુફાલ્યુ છે. આર્થિક સ્તર ઊંચે જઈ રહ્યો છે ત્યારે ભારતમા મોટો મધ્યમ વર્ગ યુરોપમા જનારા ભારતીયોના નબર્સ એટલા મોટા પ્રમાણમા વધી રહ્યા છે કે ત્યાનુ દરેક ટુરીઝમ બોર્ડ ભારતનુ સ્વાગત કરવા માટે રેડ કાર્પેટ પાથરીને વેલકમ કરવા માટે સુસજ્જ છે. અમારી પાસે પણ મુબઈ કોર્પોરેટ ઓફિસમા દરરોજ કમસેકમ એક યુરોપિયન સપ્લાયર તેમના દેશને, પર્યટન સ્થળને અથવા હોટેલને પ્રમોટ કરવા માટે મળવા આવ્યો હોય તેવુ તમને દેખાશે.

યુરોપ એક વાર જોઈને પૂરુ થવાનુ નહીં હોય અને ત્યા ફરી ફરી જવાનુ હોય તો આપણે થોડુ પ્લાનિંગ કરવુ જોઈએ. આ કરતી વખતે આપણે મુખ્યત્વે અમુક બાબતો ધ્યાનમા લેવી જોઈએ, પોતાને અમુક પ્રશ્નો પૂછવા જોઈએ. યુરોપમા ભાષા, ભોજન, આદતો, રીતભાત, ટ્રાન્સપોર્ટ વગેરે બાબતો એકલદોકલ નવા પર્યટકોને તેટલુ આસાન નહીં હોવાથી દુનિયાભરના પર્યટકો ગ્રુપ ટુર દ્વારા યુરોપ જોવાનુ પસદ કરે છે. યુરોપમા ફરતી વખતે તમે આ ગ્રુપ ટુર્સથી આવેલા પર્યટકોની ગરદી બધે જોઈ હશે. અમારી પાસે પણ ગ્રુપ ટુર્સ દ્વારા યુરોપમા જનારા પર્યટકોની સખ્યા પ્રચડ છે. અર્થાત, અમે યુરોપની કસ્ટમાઈઝ્ડ હોલીડે પણ બનાવી આપીએ છીએ જે પર્યટકોને પોતાને ફક્ત તેમની ફેમિલી સાથે પ્રાઈવેટલી જવાનુ હોય તેમા માટે. તેમની સાથે પણ અમારી કસ્ટમાઈઝ્ડ હોલીડેની સપૂર્ણ ટીમ સતત સપર્કમા રહે છે, જેથી તેઓ યુરોપમા એકલા ફરતા હોય તો પણ તેમને ત્યા કોઈ અડચણ આવતી નથી. અર્થાત, યુરોપ મોંઘુ છે તે પ્રખ્યાત છે. આથી તુલનામા ગ્રુપ ટુર્સ દ્વારા જવાનુ સસ્તુ પડે છે અને ઘણુ બધુ જોઈ પણ શકાય છે. હવે પર્યટકોએ તેમની પાસે કેટલો સમય છે? તેઓ દર વર્ષે યુરોપમા જઈ શકશે કે કેમ? એક જ વાર જવાના છે? જીવનમા ચાર-પાચ વાર જવાના છે? એ બાબતે પોતાને જોખી લેવુ જોઈએ. આ પ્રશ્નોને લીધે આપણે કયુ યુરોપ સૌપ્રથમ જોવુ જોઈએ તે નક્કી કરી શકાશે. બીજા ભાગમા પ્રશ્ન છે મને એક સમયે ઘણા બધા દેશ જોવા છે અને ચાર-પાચ વર્ષમા યુરોપ ખડના કમસેકમ પચ્ચીસ-ત્રીસ દેશ જોવા છે કે પછી એક સમયે એક દેશ એમ દર વર્ષે યુરોપનો કમસેકમ એક પ્રવાસ કરવાનો પ્લાન કરવો છે? યુરોપ ખડ માટે બજેટ કેટલુ રાખવાનુ છે તે પણ એક ભાગ છે. આમ જોવા જઈએ તો અમે એક લાખમા પાચ દિવસમા પાચ દેશની યુરોપ સવારી કરાવીને હજારો પર્યટકોને યુરોપની ઉપરછલ્લી ઓળખ કરી આપીએ છીએ અથવા સવા લાખમા સાત દિવસમા સાત દેશ બતાવવાના કરામત કરીએ છીએ. અને પાચ દિવસ હોય, સાત દિવસ હોય કે ત્રીસ દિવસની યુરોપ ટુર હોય, દરેક પર્યટક ખુશી અને સતોષથી પાછા આવ્યાા છે પૈસા સપૂર્ણ વસૂલ કરીને. આથી સહેલગાહ કોઈ પણ હોય, યુરોપના કોઈ પણ દેશની હોય, ગમે તેટલા દિવસો હોય અને ગમે તેટલા રૂપિયાની હોય, તે સપૂર્ણ સફળ કરવા અમારા એકથી એક કસાયેલા ટુર મેનેજર્સ અને તેમની સતત પડખે રહેલી ઓફિસ ટીમ એકદમ માહેર છે. સપૂર્ણ ભારતમાથી સૌથી વધુ પર્યટકો વીણા વર્લ્ડની ગ્રુપ ટુર્સ દ્વારા આમજ જતા નથી. તમે આ વર્ષે યુરોપમા ગયા હોય તો અનેક સ્થળે તે તમને દેખાયુ હશે. વીણા વર્લ્ડ પર વિશ્વાસ રાખીને આવતા આ પર્યટકોના મન:પૂર્વક આભાર.

તમે કયા વર્ગના પર્યટકો છો તે ઉપરના પ્રશ્નોમાથી તમે તારવી કાઢો તે પછી સીધા જ વીણા વર્લ્ડનુ ટ્રૅવેલ પ્લાનર ખોલો, તેની લિંક મગાવો અથવા વીણા વર્લ્ડ ડોટ કોમ વેબસાઈટ જુઓ. તેમા મલ્ટી-ક્ધટ્રી યુરોપ, ગોલ્ડન કોમ્બિનેશન ઓફ યુરોપ, સિંગલ ક્ધટ્રી યુરોપ, સ્કેન્ડિનેવિયન યુરોપ, નોર્ધર્ન યુરોપ, મેડિટરેનિયન યુરોપ, બાલ્કન યુરોપ, બાલ્ટિક યુરોપ એમ અલગ અલગ વિભાગ દેખાશે. સમય હોય, શોખ હોય, બજેટનો વાધો નહીં હોય તો એક પર્યટક કમસેકમ આઠથી નવ વાર યુરોપ કરી શકે છે અને તે છતા તેમનુ મન ધરાશે નહીં અને યુરોપ તેમને વધુ ઈશારો કરતુ રહેશે. અમારી યુરોપ સહેલગાહની વધતી સખ્યા આ વિધાનને ટેકો આપે છે. જે પર્યટકો યુરોપમા એક જ વાર જવાના છે અને પહેલી વાર જવાના છે તેમણે વીણા વર્લ્ડની ૧૧ દિવસથી ૨૩ દિવસ સુધીની વેસ્ટર્ન યુરોપની કોઈ પણ મલ્ટી-ક્ધટ્રી ટુર લેવી, જેમા યુરોપના મહત્ત્વના ઘણા બધા દેશોની મુલાકાત લઈ શકાય છે, યુરોપની અદ્વિતીય સહેલગાહની ઈચ્છા પૂરી થાય છે. એક વાર યુરોપમા જનારા માટે આ પરિપૂર્ણ સહેલગાહ છે. હમણા સુધી જઈને આવેલા પર્યટકોએ તેનો પૂરેપૂરો ફાયદો લીધો છે.

આજકાલ ગ્લોબલ વોર્મિંગને લીધે યુરોપમા પણ હીટ વેવ વધવા લાગી છે. મે-જૂનમા તો સ્વિટ્ઝર્લેન્ડમા બપોરે પરસેવાની ધાર નીકળે છે. આથી યુરોપની મસ્ત ઠડી અનુભવવી હોય તેમણે સપ્ટેમ્બર ઓક્ટોબર અથવા માર્ચ એપ્રિલમા પ્રવાસે નીકળવુ જોઈએ. જેમને ટ્યુલિપ ગાર્ડન્સ જોવા હોય તેમણે આગામી વર્ષે ૨૧ માર્ચથી ૧૦ મે દરમિયાન એમ્સ્ટર્ડેમની મુલાકાત લેતી સહેલગાહ લેવી. એકલા આવતા પર્યટકોએ વુમન્સ સ્પેશિયલ અથવા સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ પસદ કરવી, જેથી તેમને ઓટોમેટિકલી પાર્ટનર મળશે અને અધરવાઈઝ સિંગલ સપ્લીમેન્ટ દ્વારા ભરવા પડતા પૈસા બચી જશે. તે બચેલા પૈસાથી એકાદ અન્ય સહેલગાહ કરી શકાશે. ગ્રુપ ટુર નો ડાઉટ થોડી હેક્ટિક હોય છે પણ પર્યટકોને તેજ ગમશે, કારણ કે તેમા અમારા બધા મહત્ત્વના સ્થળદર્શન સમાવિષ્ટ કરાયેલા હોય છે, જેથી કશુ જોવાનુ રહી ગયુ એવો વસવસો રહેતો નથી. અને આ બધા સ્થળદર્શન કાર્યક્રમ પ્રમાણે પૂર્ણ કરવા અમારા યુરોપ એક્સપર્ટ ટુર મેનેજર્સ અને તેમની પાછળની સપૂર્ણ યત્રણા તૈયાર હોય છે. યુરોપ સહેલગાહ પછી થોડો થાક લાગે છે પણ તે સતોષનો અને આનદનો હોય છે. અને તેમાય રિલેક્સ કરવાનુ હોય તો સહેલગાહ પૂરી થયા પછી છે૦ા અથવા નજીકના શહેરમા બે-ત્રણ દિવસ શાતિથી રહેવા માટે અમે ઘણી બધી ટુર્સમા પોસ્ટ ટુર હોલીડે લઈ શકાય એવી સુવિધા પણ રાખી છે.

‘લેશો કેટલુ બે હાથે… બે આખે… બે પગથી’ એવી સ્થિતિ યુરોપની છે. ચિંતા નહીં કરો, અમે છીએ ને… વીણા વર્લ્ડ ટુર મેનેજર કહે છે તેમ,‘મૈ હડ્ઢ ના!’

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*