IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

અબુ ધાબીએ મને મોહિત કરી દીધો!

10 mins. read

Published in the Sunday Mumbai Samachar on 18 February, 2024

અબુ ધાબીના છુપાયેલા રત્નોનું અન્વેષણ કરો, સી વર્લ્ડ ખાતે એન્ટાર્કટિક અનુભવથી લઈને રણમાં ફ્લેમિંગો એન્કાઉન્ટર સુધી, અને વોર્નર બ્રધર્સ વર્લ્ડમાં બાળપણની યાદોને તાજી કરો. એક સફર તેના તમામ અજાયબીને ઉજાગર કરવા માટે પૂરતું નથી!

તમે બધા મજામાં જ હશો! થોડા મહિના પૂર્વે હું મારી પત્ની હેતા સાથે અબુ ધાબીમાં અવિસ્મરણીય વીકએન્ડ વિતાવીને પાછો વતો હતો.અમે ત્યાં અબુ ધાબીની ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા-1 માટે ગયાં હતાં! તે અનોખો અનુભવ હતો, પરંતુ હું ત્યાં હતો ત્યારે મેં ત્રણ અદભુત ખૂબી જોઈ!ત્રણ ઘેલું લગાવનારી ખૂબી! ત્રણ એવી ખૂબી જેનો મને બિલકુલ ખ્યાલ નહોતો... અને મને ખાતરી થઈ કે તમે  બધી નહીં તો માંથી છામાં છી એક ખૂબીથી વાકેફ નહીં જ હશો ! થી ચાલો પણે તે બધી ખૂબી વિશે ચર્ચા કરીએ:

1.અબુ ધાબીમાં એન્ટાર્કટિકા એક્યુ!

જો તમે સ્પોટિફાઈ પર વીણા વર્લ્ડ પોડકાસ્ટ ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ સાંભળતા હોય તો તમે જાણતા હશો કે વીણા વર્લ્ડ 2024માં એન્ટાર્કટિકાની બે ટ્રિપ કરી રહી છે! અમે જૂનમાં ર્કટિક સર્કલની પણ એક ટ્રિપ કરવાના છીએ, જ્યાં તમને પોલાર બેર જોવાનો મોકો મળશે.

નો અર્થ 2024માં  ટ્રિપ પર જતા વીણા વર્લ્ડના મહેમાનો પૃથ્વી પરનાં સૌથી રોમાંચક સ્થળમાંથી એક પર પગલાં મૂકશે! ર્કટિક અને એન્ટાર્કટિકાની પોલાર ટ્રિપ પૃથ્વી પરનો અમુક અત્યંત રોમાંચક અને અજોડ પ્રવાસ અનુભવ પ્રદાન કરે છે, જે તેમનાં અંતરિયાળ,મનોહર નૈસર્ગિક સ્થળો અને અસાધારણ વાઈલ્ડલાઈફથી મંત્રમુગ્ધ કરે છે.  પ્રવાસ રોજબરોજના જીવનથી દૂર દુનિયામાં પગલું મૂકવાની તક પે છે, જ્યાં નિસર્ગની કાચી શક્તિ અને સૌંદર્ય સંપૂર્ણ ખીલેલાં હોય છે. એન્ટાર્કટિકામાં તમે ઈસબર્ગ્સ થકી કાયાકિંગ જેવી પ્રવૃત્તિમાં સંકળાઈ શકો છો, પેન્ગ્વિન્સની કૂચ જોઈ શકો છો અને બરફવાળા પાણીમાં ધ્રુવીય ભૂસકો પણ મારી શકો છો. ર્કટિક નોર્ધર્ન લાઈટ્સ, પોલાર બેર્સ અને વાલરૂસીસ જોવા માટે વાઈલ્ડલાઈફ સફારી તેમ જ દુનિયામાં અમુક સૌથી ઉત્તરીય સમુદાયો સાથે સાંસ્કૃતિક ચકમકના ચમત્કારી ચશ્માં પ્રદાન કરે છે. જોકે કમસેકમ 2024 માટે એન્ટાર્કટિકા જવાનું નિયોજન નહીં હોય તેવા પણા બધાને માટે ભારતની નજીક એન્ટાર્કટિકા છે અને તે અબુ ધાબીમાં છે!

પ્રસ્તુત છે નવી ખૂલેલી સમુદ્રિ દુનિયા અબુ ધાબી! પણે મોટા ભાગના લોકો જાણીએ છીએ કે અબુ ધાબીમાં નવું સી વર્લ્ડ છે! અને મારી વાત માનો તો હું એક વખત ર્લેન્ડો અને સાન ડિયેગોમાં ગયો ત્યારે તે બહુ જ ઉત્કૃષ્ટ હતા, પરંતુ અબુ ધાબીનું સી વર્લ્ડ જેવું મેં અગાઉ કશું જ જોયું નથી.હું  કહું છું તેની પાછળ ત્રણ કારણ છે:

તમને અહીં સી વર્લ્ડની બેસુમાર જાતિ મળી વશે.

તે ઈનડોર છે, જેનો અર્થ તે સંપૂર્ણ એર કંડિશન્ડ છે અથવા જો ઉનાળામાં અબુ ધાબીમાં તાપમાન વધે તો પણ સમુદ્રિ જીવોઅને તમારે માટે તાપમાન અનુકૂળ હોય છે.

અંતે તેમાં એન્ટાર્કટિકા પણ છે! તે કઈ રીતે એવું તમે જરૂર પૂછશો, તો તે  રીતે...

સી વર્લ્ડ એ રીતે બનાવવામાં વ્યું છે કે પાર્કમાં ઘણા બધા શન્સ છે (અબુ ધાબી શન, વન શન, રોકી પોઈન્ટ, માઈક્રો શન, એન્ડલેસ શન, ટ્રોપિકલ શન, પોલાર શન, ર્કટિક અને એન્ટાર્કટિકા). અને શોધકો જોઈ શકશે કે અહીંના એન્ટાર્કટિકામાં પેન્ગ્વિન પણ છે. સેંકડો પેન્ગ્વિન. અને પેન્ગ્વિનની હયાતિ માટે તાપમાન સબ-ઝીરો હોવું જોઈએ. સી વર્લ્ડમાં તમને  જોવા મળશે! સબ-ઝીરો તાપમાન અને ઘણા બધા પેન્ગ્વિન! હું શોર્ટસમાં હતો, જેથી એન્ટાર્કટિકાના એક્યુ ઝોનમાં 3 મિનિટથી વધુ રહી શક્યો નહીં, પરંતુ તેનાથી હું એટલો રોમાંચિત થયો હતો કે સી વર્લ્ડ ખાતે સર્વ અન્ય શન્સને જોઈને રીતસર ઊછળી પડ્યો હતો! તો હા,  અબુ ધાબીનું એન્ટાર્કટિકા છે! હવે  છું હોય તેમ ચાલો બીજી ખૂબી વિશે જાણીએ.

  1. રણમાં ફ્લેમિંગો અમે સી વર્લ્ડ વિશે વાત કરતા હતા તે સમયે ફ્લેમિંગો સાથે પણ ભટકાયા હતા. તે વિશે લખવાને બદલે હું તમને ફોટો બતાવું છું! અતુલનીય છે ને... અબુ ધાબીના સી વર્લ્ડ ખાતે ફ્લેમિંગો પાર્ક વૈવિધ્યપૂર્ણ સમુદ્રિ અને એવિયન જીવનનો હિસ્સો છે, જે મુલાકાતીને મનોહર પક્ષીના સૌંદર્યની ઝાંખી કરાવે છે. ડોલ્ફિન, રેઝ અને અન્ય રંગબેરંગી માછલી સાથે ઉષ્ણકટિબંધ મહાસાગર ક્ષેત્રમાં સ્થિત ફ્લેમિંગો તેમની કર્ષક ગુલાબી રંગછટા સાથે સ્વર્ણિમ વાતાવરણને હલાદક બનાવે છે. પાર્કની જગ્યા નૈસર્ગિક વસાહતને પ્રતિકૃત કરવા તૈયાર કરાઈ છે, જેમાં કાચ જેવા સાફ લગૂનમાં  પક્ષી જીવે છે. અન્ય વિવિધ જાતિ સાથે  પક્ષીની હાજરી મહાસાગરના જીવનના ંતરજોડાણને પ્રદર્શિત કરવાના પાર્કના ધ્યેયને અધોરેખિત કરે છે.

તો કલ્પના કરો, પેન્ગ્વિન, ફ્લેમિંગો... તદુપરાંત સી સ્નેક્સ, ડોલ્ફિન્સ સહિત અન્ય સેંકડો સમુદ્રિ જાતિ, દુનિયાનું સૌથી વિશાળ બહુજાતિ સમુદ્રિ જીવન મત્સ્યાલય, માંતા રેઝ, વાલરુસીસ, સી ટ્ટર્સ, સેંકડો પક્ષી સહિત ઘણું બધું અહીં છે!

સી વર્લ્ડ છે! અને તે વિશે હું ટલું બોલી રહ્યો છું તેનું એકમાત્ર કારણ એ છે કે મને લાગે છે કે પણે બધા જ જાણીએ છીએ કે અબુ ધાબીમાંસી વર્લ્ડ છે, પરંતુ ત્યાં મુલાકાત લેવા પર જ તે કેટલું અતુલનીય છે તેનો અહેસાસ થયો! તો  મારી પ્રથમ બે બાબતો હતી. હવે ત્રીજી બાબતની વાત કરું તો ચાલો યસ ઈલેન્ડ પર વોર્નર બ્રધર્સ વર્લ્ડનાં દ્વાર ખોલીએ.

3.ટોમ એન્ડ જેરીથી બેટમેન સુધી- તમારા ફેવરીટ સુપરહીરો અને કાર્ટૂનનાં પાત્રોને જીવિત કરો.

ફોર્મ્યુલા 1 પછી અમે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોઝમાં જવાનું નક્કી કર્યું. વોર્નર બ્રધર્સ વર્લ્ડ અબુ ધાબી વોર્નર બ્રધર્સના વારસાને મોહિત કરનારી સલામી પવા સમાન ઊભું છે, જે મુલાકાતીને તેમનાં મનગમતાં પાત્રોની દુનિયામાં મંત્રિત કરે છે અને વાર્તા જીવંત બને છે. તેનું ક્ષેત્ર છ કર્ષક જગ્યામાં વહેંચાયેલું છે: ગોથેમ સિટી, મેટ્રોપોલિસ, કાર્ટૂન જંકશન, બેડરોક, ડાયનામાઈટ ગલ્ચ અને વોર્નર બ્રધર્સ પ્લાઝા,  બધું બેટમેનના દિલધડક સાહસોથી લઈને બગ્સ બનીના લહેરી પ્રવાસ સુધી પ્રતિકાત્મક વોર્નર બ્રધર્સનાં પાત્રોની દુનિયાને જાગૃત કરે તે રીતે સૂઝબૂઝપૂર્વક ઘડવામાં વ્યું છે. પાર્કમાં અંદર 29 અત્યાધુનિક રાઈડ્સ અને કર્ષણો, ઈન્ટરએક્ટિવ પારિવારિક પ્રવૃત્તિ અને અજોડ લાઈવ એન્ટરટેઈનમેન્ટ છે, જે સર્વ ઉંમરના મુલાકાતીને વ્યાપક મનોરંજનનો અનુભવ પે છે. ગોથેમ સિટીનો હાઈ-સ્પીડ રોમાંચ હોય કે મેટ્રોપોલિસની ભવિષ્યલક્ષી ક્ષિતિજો હોય કે બેડરોકની મોહિની હોય, વોર્નર બ્રધર્સ વર્લ્ડ સાહસોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી ફર કરે છે.

વહેલી સવારે અહીં જવાનો એક ફાયદો એ છે કે કતાર છી હોય છે! અને સ્પોટિફાઈ પર અમારા 5 મિનિટ ટ્રાવેલ ટિપ્સ પોડકાસ્ટની જેમ જ તમારે માટે ટ્રાવેલ ટિપ છે. જો તમે વોર્નર બ્રધર્સ વર્લ્ડ થીમ પાર્કનો મેપ જોશો તો તે વર્તુળાકાર માર્ગ છે, જે તમને વોર્નર બ્રધર્સ પ્લાઝા, ગોથેમ સિટી, મેટ્રોપોલિસ, કાર્ટૂન જંકશન, ડાયનામાઈટ ગલ્ચ અને બેડરોક જેવા ઘણા બધા પ્રદેશો થકી લઈ જાય છે! થી જો તમે લાંબા લાઈનથી છુટકારો મેળવવા માગતા હોય તો દેખીતી રીતે જ ફાસ્ટ પાસ લેવો જોઈએ, પરંતુ ટૂંકી લાઈન માટે વધુ એક ટિપ છે. અને માનવી મન જે રીતે કામ કરે છે તેમ બધા જતા હોય તે જમણી તરફ જવાને બદલે તમારે ડાબેથી જવું જોઈએ! નો અર્થ ઊલટ દિશાથી પાર્કમાં જવું જોઈએ. અને જો તમે ભાગ્યશાળી હશો તો તમને ત્યાં ટૂંકી લાઈન મળશે, કારણ કે તમે ટોળાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છો અને મોટે ભાગે  તરકીબ તમારી તરફેણમાં કામ કરતી જોવા મળશે!

અને વોર્નર બ્રધર્સ વિશે સૌથી સારી વાત શું છે. વારુ, તમે બેટમેનના ચાહક હોય કે ફ્લિન્ટસ્ટોન્સના ચાહક હોય કે ટોમ એન્ડ જેરીના ચાહક હોય,અબુ ધાબીમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયોઝ પણા બધાને માટે સપનું સાકાર થવા બરાબર છે.  સ્થળ દરેક માટે કશુંક ધરાવે છે. અને કલ્પના કરો શું?  બધું એક છત હેઠળ છે, ઈન્ડોર જગ્યામાં, જે દિવસના કોઈ પણ સમયે રામદાયક અને મનોરંજક મુલાકાતની ખાતરી રાખે છે.

તો હા, અબુ ધાબી વિશે  મારી ત્રણ નવીનતમ બાબતો છે (નવીનતમ કારણ કે અહીં દરેક ટ્રિપમાં તમને કશુંક એકદમ નવું મળી રહેશે). અને જો તમને યાદ હોય તો મેમાં અહીં ભારતમાં બળબળતો તાપ હતો ત્યારે રણવીર સિંહ જાહેરાતોમાં કહેતો હતો, ‘અબુ ધાબી: જ્યાં એક ઉનાળો પૂરતો નથી!’જે  ઘેલી મોજીલી ત્રણ દિવસની મુલાકાત પછી હું તમને કહેવા માગું છું કે અબુ ધાબીમાં એક ટ્રિપ પૂરતી નથી! ફરી મળીશું!


જીવનના ઉત્તરાર્ધનો નંદિત પ્રારંભ

વીણા વર્લ્ડ સિનિયર્સ સ્પેશિયલ

વ્યવસાય કરતી વખતે ટોપ લાઈન, બોટમ લાઈન, બેલેન્સ શીટ, પ્રોફિટ, લોસ...  બધા મુદ્દા બહુ જ મહત્ત્વના હોય છે અને તેનો બધી રીતે વિચાર થવો જ જોઈએ. જોકે વ્યવસાય કરતી વખતે સૌથી મહત્ત્વનો મુદ્દો સમાધાનનો હોય છે. પણે પણા વ્યવસાયમાં કાંઈક સારું કરી રહ્યાં છીએ ને તેની પણે સતત તપાસ કરવી જોઈએ. અમારો પર્યટન વ્યવસાય એટલે પર્યટકોને પર્યટનનો નંદ મેળવી પવાનો વ્યવસાય છે. છેલ્લાં અગિયાર વર્ષ અમે તે ઈમાનદારીથી કરી રહ્યા છીએ. પર્યટકો ખુશ છે અને તેનો અમને નંદ છે. જોકે અમને સૌથી વધુ સંતોષ જો કોઈમાં મળતું હોય તો તે વીણા વર્લ્ડની લોકપ્રિય સિનિયર્સ સ્પેશિયલ ટુર્સ છે, વરિષ્ઠો માટેની  શ્રેષ્ઠ સહેલગાહમાં. 2013માં વીણા વર્લ્ડ શરૂ થયા પછી અમે વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ પર ભાર પ્યો, કારણ કે તે મારી પોતાની ફાઈન્ડ હતી. અને તે માટે પર્યટકો અમને સપોર્ટ કરશે એવી શા હતી. અને બન્યું પણ એવું જ. અમારા સિનિયર પર્યટકોએ જબરદસ્ત રિસ્પોન્સ પ્યો, સપોર્ટ કર્યો જ સુધી. હાલમાં દરેક અઠવાડિયે ભારતમાં અથવા દુનિયામાં ક્યાંક ને ક્યાંક સિનિયર્સ સ્પેશિયલ ટુર્સ ચાલી રહી છે અને વરિષ્ઠો નિર્ધાસ્ત રીતે પર્યટનનો નંદ લઈ રહ્યા છે. અમે સિનિયર્સ સ્પેશિયલ ટુરને શીર્વાદ સ્પેશિયલ તરીકે ળખીએ છીએ. સિનિયર પર્યટકો, તે ટુર્સ પર ધમ્માલ કરે છે, રિફ્રેશ થાય છે અને ટુર પૂરી થતી હોય ત્યારે ટુર મેનેજર્સને અને ખી વીણા વર્લ્ડ ટીમને શીર્વાદનું પોટલું પીને જાય છે. જીવનમાં થી વધુ શું જોઈએ? પણે કરીએ તે કામ સારી રીતે થતું હોય એટલે શીર્વાદ મળે છે અને જીવનમાં ગળ વધતી વખતે  જ શીર્વાદ કામ વે છે. ગમે તેટલું સંકટ વે તો પણ તેમાંથી બહાર વવાનું બળ પે છે.ભાવિ પેઢી ગત પેઢીને સમય પી શકતી નથી તે હકીકત હવે બધાએ સ્વીકારવી જોઈએ. અનેક ઠેકાણે તો બાળકો કામ નિમિત્તે અન્ય રાજ્યમાં અથવા દેશમાં હોય છે. તેમને પણ એક ગિલ્ટ હોય છે કે પણે સમય પી શકતા નથી અને માતા-પિતાને ડર હોય છે કે હવે  ઉંમરે પણે ક્યાં અને કઈ રીતે જઈશું?  જ ઠેકાણે વીણા વર્લ્ડ વે છે કોન્ફિડેન્સની ભરેલી બેગ લઈને ‘હમ હૈ ના!’ કહીને. હવે અનેક વર્ષે વરિષ્ઠ પર્યટકો ખાસ તેમના માટેની  શ્રેષ્ઠ ટુર્સના પ્રેમમાં પડ્યા છે. સમય કઈ રીતે વિતાવવો તેવો કોઈ પ્રશ્ર્ન જ નથી, કારણ કે કોઈ પણ એક ટુરમાં જવાનું હોય તો તે પૂર્વે દોઢ-બે મહિના પૂર્વતૈયારીમાં જાય છે અને વ્યા પછી દોઢ-બે મહિના તે ધમ્માલ યાદોમાં વીતી જાય છે.  યાદો જૂની થાય છે ત્યારે ફરી નવી યાદો ભેગી કરવા નાની-મોટી ટુર્સ હોય જ છે. સો, ચાલો. જીવનના ઉત્તરાર્ધનો નંદિત પ્રારંભ કરીએ.

February 17, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top