ઈન્ટરનેશનલ વુમન્સ ડે+ ICC-T૨૦-૨૦૨૦ વુમન્સ વર્લ્ડ કપ+ વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ

0 comments
Reading Time: < 1 minute

વી ઓલ આર લૂકિગ ફોર્વર્ડ ટુ ૨૦૨૦! બોલવામા પણ કેટલુ સારુ લાગે છે ૨૦૨૦. બોલવામા સારુ લાગે તે જ રીતે નવુ વર્ષ સર્વ અર્થમા સારુ હશે એવી અપેક્ષા કરીએ. અમે ૨૦૨૦મા T૨૦ જોડ્યો છે અને તેને લીધે ૮ માર્ચ, ૨૦૨૦ ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર અમે નીકળી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામા. અમારા માટે અને અમારી મહિલાઓ માટે આ આગળનુ પગલુ હશે.

 

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*